ગ્રહ પર વાતાવરણ ત્યારે જ શક્ય છે જો [જ્યાં $v_{rms}$ એ ગ્રહ પરના વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ છે અને $v_e$ એ તેની સપાટી પરની નિષ્ક્રમણ ઝડપ છે]

  • A
    $v_{rms} = v_e$
  • B
    $v_{rms} > v_e$
  • C
    $v_{rms} \leq v_e$
  • D
    $v_{rms} < v_e$

Explore More

Similar Questions

જ્યારે વાયુનું તાપમાન $27^o C$ થી વધારીને $90^o C$ કરવામાં આવે છે,ત્યારે અણુઓના $r.m.s.$ વેગમાં થતો ટકાવારી વધારો ..... $\%$ હશે.

નિર્પેક્ષ તાપમાન $T$ અને $v_{rms}^2$ વચ્ચેનો આલેખ કેવો મળે?

આદર્શ વાયુ તરીકે વર્તતા ઓક્સિજનના નમૂનાને ધ્યાનમાં લો. $300 \, K$ તાપમાને,વાયુના અણુઓના રૂટ મીન સ્ક્વેર (rms) વેગ અને સરેરાશ વેગનો ગુણોત્તર કેટલો હશે? (ઓક્સિજનનું આણ્વીય દળ $32 \, g/mol$ છે,$R = 8.3 \, J \, K^{-1} \, mol^{-1}$)

જો હાઇડ્રોજન અને ઓક્સિજન માટે બાષ્પ ઘનતાનો ગુણોત્તર $\frac{1}{16}$ હોય,તો અચળ દબાણે તેમના rms વેગનો ગુણોત્તર કેટલો થશે?

એક વાયુ $0^{\circ}C$ તાપમાને છે. આ વાયુને કેટલા $^{\circ}C$ તાપમાન સુધી ગરમ કરવો જોઈએ જેથી તેના અણુઓનો $rms$ વેગ બમણો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo